ધોરણ 12 કોમર્સ પછીના કોર્સ અને ગુજરાત યુનિવર્સિટી ની કોલેજો માં કઈ રીતે તેમાં એડમિશન લેવું તેની માહિતી
ધોરણ 12 (કોમર્સ ) પછી ના કોર્સ અને તેમાં એડમિશન લેવા માટે કેવી રીતે ફોર્મ ભરવાનું તેની માહિતી
ધોરણ 12(કોમર્સ) પછી ના કોર્સ મુખ્યત્વે નીચે મુજબ ના છે.
1.B.Com
2.BBA
3.BCA
4.MBA (Integrated)
5.M.Sc. (CA & IT Integrated)
6.Five years M.Sc. in Actuarial Science (Integrated)
7.Five years M.Sc. in Artificial Intelligene & Machine Learning (Integrated)
8.Five years M.Sc. in Data Science (Integrated)
ઓનલાઇન PIN ખરીદવા માટે ની લિંક :- ONLINE PIN
ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર એડમિશન ફોર્મ ભરવા માટે ની લિંક :- ADMISSION
ઉપર આપેલી લિંક માં ક્લીક કરી ને માહિતી પુસ્તિકા (INFORMATION BOOKLET) માં માહિત્તી આપ્યા મુજબ ફોર્મ જારી શકાશેતે ભ અથવા નજીક ના કોઈ સાયબર કેફે ઉપર પણ ફોર્મ ભરી શકાશે.

માહિતી પુસ્તિકા(information booklet) ડાઉનલોડ કરવા માટે ની લિંક નીચે આપેલી છે.
ઉપર દર્શાવેલા કોર્સ 12 કોમર્સ પછી લોકો મુખ્યત્વે લેતા હોય છે જેનું એડમિશન ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન અલગ અલગ કોલેજ માં ઓનલાઇન ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર થી લેવાનું હોય છે.
એના સિવાય પણ 12 કોમર્સ પછી CA,CS,ITI, અને Diploma જેવા કોર્સ પણ હોય છે.પણ આપડે આના ઉપર હાલ વાત નહિ કરીએ.
આપડે હાલ ઉપર દર્શાવેલ 8 કોર્સ કે જેનું એડમિશન ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર થાય છે એની વાત કરીશું.
તો સૌ પ્રથમ આપડે ગુજરાત યુનિવર્સિટી ની વેબ સાઈટ ઉપર ફોર્મ ભરવા માટે એક પિન નંબર ની જરૂર પડે છે અને આ વખતે આ પિન આપડે ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર થી ખરીદવો પડશે જેની લિંક https://eform.gujaratuniversity.ac.in/OnlinePurchasePIN/
આ લિંક ઉપર ક્લિક કરવાથી તમને ગુજરાત યુનિવર્સીટી ની વેબસાઈટ ખુલશે અને એના ઉપર થી તમારે પિન મેળવાનો રહેશે.
એમાં તમારે નામ, મોબાઈલ નં., ઇમેઇલ એડ્રેસ ની વિગતો ભરવાની રહેશે.(સાચો મોબાઈલ નં. અને ઇમેઇલ એડ્રેસ નાખવું એના ઉપર તમારો પિન નં. આવશે )
- ઓનલાઇન PIN મેળવવા માટે વિદ્યાર્થી એ 125/- રૂપિયા ભરવાના રહેશે જેની ચકવાની ઓનલાઇન નેટ બેન્કિંગ અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડ થી કરવાની રહેશે .અન્ય કોઈ જગ્યા એ થી PIN (કોલેજ /યુનિવર્સિટી કે બેન્ક ની બ્રાન્ચ માંથી)મળી શકશે નહિ .નાણાં ભર્યા ની પહોંચ PDF ફોર્મેટ માં મળશે જે સાચવી રાખવી (પ્રિન્ટ નીકળી શકશે )જેમાં વિદ્યાર્થી એ ભરેલી વિગતો ઉપરાંત અરજી નંબર, ટ્રાન્જેક્શન નંબર અને PIN નંબર પણ આવશે.
- 125/- રૂપિયા ભર્યા ના સફળ ટ્રાન્જેક્શન થયા બાદ પીન અને સિરિયલ ના,નંબર અંગે ની માહિતી e-mail અને SMS થી મળશે.જે સાચવી ને રાખવો.
- વિદ્યાર્થી એ પોતાના PIN ની માહિતી અન્ય કોઈ વ્યક્તિ ને આપવી નહીં .તેનો દુરુપયોગ થશે તો તેની જવાબદારી વિદ્યાર્થી ની રહેશે.
- PIN નો ઉપયોગ GUAC દ્વારા જાહેર કરવાંમાં આવેલ સમય પત્રક /તારીખ મુજબ (key dates) online પ્રવેશ પ્રક્રિયા માટે કરવાનો રહેશે.
- જો PIN ને લગતી કોઈ Query હોય તથા Online Transaction અંગે ની કોઈ મુશ્કેલી હોય તો Student Name, Mobile no., Date of Transaction, Course Name, Amount, Bank Name, Payment Mode, Transaction ID, Total Attempts. Successful/ Unsuccessful transaction વિગતો સાથે querypin@gujaratuniversity.ac.in ઉપર ઇમેઇલ કરવો.
ઓનલાઇન PIN મેળવવા ની લિંક :- https://eform.gujaratuniversity.ac.in/OnlinePurchasePIN/
GUAC દ્વારા જાહેર કરેલ સમય પત્રક જેમાં તારીખ અનુસાર કયું કાર્ય ક્યારે થશે તેની માહિતી આપેલ છે.
કોલેજ માં એડમિશન લેવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 20-6-20202 ના રોજ સાંજે 5:00 વાગે શરુ થશે.ફોર્મ ભરવા માટે તમારે ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર તમારો કોર્સ અને કોલેજો પસંદ કરવાની હોય છે.કોર્સ અનુસાર કોલેજો નું લિસ્ટ નીચે મુજબ નું છે.
ટૂંક જ સમય માં એડમિશન ફોર્મ ભરવા માટે ની લિંક પણ અહીંયા મુકવામાં આવશે અને એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ જણાવવામાં આવશે.
વિદ્યાર્થી માટે ગુજરાત યુનિવર્સિટી તરફ થી માહિતી ની PDF
ગુજરાત યુનિવર્સિટી તરફ થી UG(અંડર ગ્રેજ્યુએશન )માટે જાહેર કરેલી માહિતી પુસ્તિકા (INFORMATION BOOKLET) ડાઉનલોડ કરવા માટે :- CLICK HERE
એડમિશન લેવા માટે ની ગુજરાત યુનિવર્સિટી ની લિંક :- CLICK HERE
ઉપર આપેલી લિંક માં ક્લીક કરી ને માહિતી પુસ્તિકા (INFORMATION BOOKLET) માં માહિત્તી આપ્યા મુજબ ફોર્મ જારી શકાશેતે ભ અથવા નજીક ના કોઈ સાયબર કેફે ઉપર પણ ફોર્મ ભરી શકાશે.
ટૂંક જ સમય માં એડમિશન ફોર્મ ભરવા માટે ની લિંક પણ અહીંયા મુકવામાં આવશે અને એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ જણાવવામાં આવશે.
વિદ્યાર્થી માટે ગુજરાત યુનિવર્સિટી તરફ થી માહિતી ની PDF
ગુજરાત યુનિવર્સિટી તરફ થી UG(અંડર ગ્રેજ્યુએશન )માટે જાહેર કરેલી માહિતી પુસ્તિકા (INFORMATION BOOKLET) ડાઉનલોડ કરવા માટે :- CLICK HERE
એડમિશન લેવા માટે ની ગુજરાત યુનિવર્સિટી ની લિંક :- CLICK HERE
ઉપર આપેલી લિંક માં ક્લીક કરી ને માહિતી પુસ્તિકા (INFORMATION BOOKLET) માં માહિત્તી આપ્યા મુજબ ફોર્મ જારી શકાશેતે ભ અથવા નજીક ના કોઈ સાયબર કેફે ઉપર પણ ફોર્મ ભરી શકાશે.
કોલેજો નું લિસ્ટ કોર્સ અનુસાર :-
B.COM
1.Government Commerce College, Nikol, Ahmedabad
College website:- https://www.gccnaroda.org/
location:-https://goo.gl/maps/2szk9tAnHBnYE9wz8
2.Gujarat Commerce College
College website:-https://www.gccabd.co.in/
B.COM
1.Government Commerce College, Nikol, Ahmedabad
College website:- https://www.gccnaroda.org/
location:-https://goo.gl/maps/2szk9tAnHBnYE9wz8
GOVERNMENT COMMERCE COLLEGE NIKO-NARODA AHMEDABAD(CLICK FROM TERRACE) |
2.Gujarat Commerce College
College website:-https://www.gccabd.co.in/
location:- https://goo.gl/maps/Lk3HbynpfiCRGyxD9
3.RC College of Commerce
College website:- https://www.rccommcollege.org/
location:- https://goo.gl/maps/op339x4qgQqXNQxa6
4.Shri KK Shastri Government Commerce college
college website https://www.skksgccmaninagar.org/
location https://goo.gl/maps/GF71kU5n4VLxv8P96
5.Ahmedabad Arts & Commerce college
College website
location https://goo.gl/maps/DeQQwxScKQKZx7EE6
6.Bhavans Sheth RA College of Arts & Commerce College
College website https://www.bhavansrasc.org/
location https://goo.gl/maps/eesLwdcFbwenc8zBA
7.CU SHAH COMMERCE COLLEGE
location https://goo.gl/maps/2Pd4y5QxgRCZZokj6
8.City CU Shah Commerce College
location https://goo.gl/maps/fWaoFw1XCWuGRisu6
9.GB Shah Commerce College
location https://goo.gl/maps/XGSpCGh16SB1Waf46
10.NC Bodiwala and Prin MC Desai Commerce College
location https://goo.gl/maps/dRoWWUaFrcuiQcUEA
11.RJ Tibrewal Commerce College
location https://goo.gl/maps/oVhCvcfsnKVMh4gx5
12.C C Sheth College of Commerce
location https://goo.gl/maps/KbMQCah6q38d8euC7
13.HA College of Commerce
location https://goo.gl/maps/wJaCuj3bd5v5KAk17
14.HL College of Commerce
location https://goo.gl/maps/3jbdzgeZdbeGu6DL7
15.RH Patel Arts & Commerce College
location https://goo.gl/maps/NaP1oaXHgcCnvXSf6
16.Shri HK Commerce College
location https://goo.gl/maps/fmAhnoqLXhRsT2vr8
17.shri sahajanand arts & commerce college
location https://goo.gl/maps/fz5NLG3jTatXfM1J8
18.national college of commerce ahmedabad
location https://goo.gl/maps/VTtXoxWfKgFPCagQ6
19.Aroma College of Commerce
location https://goo.gl/maps/B4kVxtHs8PozK5YY9
20.JG College of Commerce
location
21.Lokmanya College of Commerce
location https://goo.gl/maps/9bBtipZFbyRr9x5D9
22.N M Z Commerce College
location
23.Som-Lalit College of Commerce
location https://g.page/som-lalit-college-ahmedabad?share
24.
for more colleges of commerce click here
BBA
1.government BBA college
khokhra road, maninagar(east),ahmedabad
2.J G Institute of business administration
Asia campus,Drive-in road, ahmedabad
3.Rudra college of business administration
naroada-dehgam road tal:daskroi,ahmedabad,vehlal
4.Shree B J Patel umiya BBA College
Shri umiya campus, nr. Bhagvat vidhyapith, SG highway, sola ahmedabad
5.Shri Chimanbhai Patel Institute of Business Administration
Opp. karnavati club, SG Highway,Prahaladnagar ,ahmedabad
6.Divaba Institute of Business Administration
Naroda-Dehgam Road, Near ring road, Tal:Daskroi, Dist.:Ahmedabad,enasan Gam
7.
C.K. Municipal Commerce College Campus, Dist. : Gandhinagar Kalol 382721
FOR MORE BBA COLLEGES CLICK HERE
BCA
1.

S V Commerce College
for more colleges of commerce click here
BBA
1.government BBA college
khokhra road, maninagar(east),ahmedabad
2.J G Institute of business administration
Asia campus,Drive-in road, ahmedabad
3.Rudra college of business administration
naroada-dehgam road tal:daskroi,ahmedabad,vehlal
4.Shree B J Patel umiya BBA College
Shri umiya campus, nr. Bhagvat vidhyapith, SG highway, sola ahmedabad
5.Shri Chimanbhai Patel Institute of Business Administration
Opp. karnavati club, SG Highway,Prahaladnagar ,ahmedabad
6.Divaba Institute of Business Administration
Naroda-Dehgam Road, Near ring road, Tal:Daskroi, Dist.:Ahmedabad,enasan Gam
7.
Shri Mansukhbhai J. Medani BBA College
FOR MORE BBA COLLEGES CLICK HERE
BCA
1.
Government BCA College
Shri K. K. Shashtri Education Campus, Khokhra Road, Maninagar (East), Ahmedabad 380008
2.
J. G. College of Computer Application
Asia Complex, Drive – in – Road, Thaltej, Ahmedabad 380054
3.
Navgujarat College of Computer Application
Navgujarat College Campus, Ashram Road Ahmedabad 380014
4.
Shri Umiya BCA College
Shri Umiya Campus, Nr. Bhagvat Vidhyapith, S.G Highway, Sola Ahmedabad 380060
5.
(Chaudhari) College of Computer Application (BCA)
Akhil Anjana Kelavni Mandal, Mahila College Campus, Opp. Central Bus Stand, Sector - 7, Gandhinagar 382007
FOR MORE BCA COLLEGES CLICK HERE
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો